Site icon Revoi.in

પ્રધાનમંત્રીએ શશાંકાસન પર એક વીડિયો શેર કર્યો

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શશાંકાસન (સસલાની મુદ્રા) પર એક વીડિયો ક્લિપ શેર કરી છે જે કબજિયાતને દૂર કરવામાં અને પાચન પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદ કરે છે.

આ આસન કમરના દુખાવામાં પણ રાહત આપે છે. હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ આ આસન કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ અંગ્રેજી અને હિન્દી બંનેમાં આસન કરવાના પગલાઓ વિશે વિસ્તૃતથી જણાવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “તમારે નિયમિતપણે શશાંકાસનનો અભ્યાસ કેમ કરવો જોઈએ, આવો જાણીએ…”

https://x.com/narendramodi/status/1803253386944385233?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1803253386944385233%7Ctwgr%5E8c041730230b93cc66b84d6c99a711f485d1415a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2026410