- એક રિપોર્ટમાં થયો મોટો દાવો-
- ચીન અમેરિકાને પછાળીને બનશે વિશ્વની મહાસત્તા
- ભારત વિશ્વનું ત્રીજા નંબરનું મોટૂ અર્થતંત્ર બનશે
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાનો માર છે જેને લઈને અનેક દેશોની આર્થિક વ્યવસ્થા પર સર પડેલી જી શકાય છે, જેમાં વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં અર્થવ્યવસ્થાને લઈને સૌથી વધુ મુશ્કેલી પડતી જોવા મળી રહી છે,જો કે હવે ચીન મેરિકાને ટ્ક્કર પવાની તૈયારીમાં છે ,આવનારા સમયમાં અમેરિકાને પછાડીને ચીન વિશ્ર્વભરમાં પ્રથન સ્થાન પામશે.
ભારત પણ આર્થિક તથા રાષ્ટ્રની દ્રષ્ટીએ ગળ વતું જોવા મળી રહ્યું છે, ધ સેન્ટર ફોર ઈકોનોમીકસ એન્ડ બીઝનેસ સંશોધનના એક વાર્ષિક રિપોર્ટની જો વાત કરીએ તો, છેલ્લા ઘણા સમયથી ચીન અને અમેરિકા વચ્ચે આર્થિક અને લશ્કરી સરસાઈ સ્થાપવા માટેની હરિફાઈ ચાલી રહી છે, જેમાં કોરોનાને લઈને અમેરીકાને આર્થિક દ્રષ્ટિએ માર વેઠવાનો વારો વ્યો છે.
તો બીજી તરફ કોરોના વાયરસનું ઉત્પત્તિ જ્યાથી થી હતી તેવો દેશ ચીન હવે કોરોનાને વિદાય આપવામાં વિશ્વમાં સૌથી સફળ રાષ્ટ્ર બન્યુ છે સાથે ચીનનું અર્થતંત્ર પણ ઉત્પાદનલક્ષી હોવાથી ઝડપથી વિકાસના વેગે આગળ વધતું જોવા મળી રહ્યું છે.
કોરોનાના લોકડાનમાંથી ચીન ઝડપી બહાર આવતું જોવા મળી રહ્યું છે,બીજી તરફ વર્ષ 2030 સુધીમાં ભારત જાપાનને પણ પાછળ પછાડીને મોટુ અર્થતંત્ર બની જાય તો નવીની વાત નહી હોય જશે. વર્ષ 2026 થી 2030 વચ્ચે ભારતના અર્થતંત્રમાં પણ ઝડપથી વૃદ્ધી જોવા મળશે.જો હાલની વાત કરીએ તો ભારત વિશ્ર્વનું પાંચમા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર છે જે આવનારા 5 વર્ષમાં ત્રીજા નંબરે વવાની પુરેપુરી શક્યતાઓ સેવી રહી છે.
સાહિન-