સામાન્ય રીતે ઘણા ફળઓ કે શઆકભઆજીના બીજ આપણા સ્વાસ્થઅયને ઘણી રીતે ફાયદો પોહંચાડે છે. આજે વાત કરીશું કોળાના બીજ વિશે જેમાં અનેક આર્યુવેદિક ગુણો સમાયેલા છે.કોળાના બીજમાંથી તૈયાર તેલ કેન્સરનું જોખમ ઘટાડે છે.
હાલમાં આપણે કોરોના જેવી મહામારી જોઈ જેમાં રોગપ્રતિકારક શકિત જેની વધુ છે તે માણસ કોઇપણ બિમારી સામે લડી શકે છે. તો કોળાના બીજ ખાવાથી માં રહેલ વિટામિન E તમારા શરીરમાં રહેલા લોહીના પરીભ્રમણને મજબુત કરે છે, જેથી તમારી રોગપ્રતિકારક શકિત મજબુત બને છે, જેથી તમને કોઈપણ પ્રકારનો ચેપી રોગ જલ્દીથી થઈ શકે નહી.
આ સહીત મહિલાઓએ આ બીજનો ખોરાકમાં ઉપયોગ અવશ્ય કરવો.અન્ય ઘણા કેન્સર શરીરમાં કોષોને વધવા દેતા નથી. કોળાના બીજનું તેલ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. શરીરમાં હેલ્ધી કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
આ કોળાનાન બિજમાં મેગ્નેશિયમની માત્રા મોટા પ્રમાણમાં રહેલ છે, જે તમારા હદયને ચોખ્ખુ અને સક્રિય રાખે છે, જેથી તમારી મોટાબ્લીઝમાં વધારો થાય છે અને શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરવાનુ કામ કરે છે જેથી સારા કોલેસ્ટ્રોલને વધારી તમારા હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.