Site icon Revoi.in

અળસી ખાવાથી થાય છે અનેક ફાયદાઃ- જાણો તેના ઔષધિય ગુણો

Social Share

અળસી એક ખુબ જ ફાયદાકારક ઓષધિ છે સામાન્ય રીતે તેનો ઉપયોગ મુિખવાસ તરીકે થાય છે, અળસીમાં રહેલું ઓમેગા-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો હવે ચિવારો એક ચમચી અળસી ખાવાથી આટલા ગુણો મળતા હોય તો રોજ અળસીનું સેવન કરવાથી કેટકટલાક ફાયદાઓ થતા હશે.

જાણો અળસીમાં રહેલા ગુણઘર્મો અને તેને ખાવાથી થતા ફાયદાઓ

સાહિન-