- સુકી તૂવેર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
- તેનાથી થાય છે ઘણા ફાયદા
- ઠંડીની ઋતુમાં ખાવી અતિ ફાયદાકારક
આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહેતા હોવાથી ડોક્ટરો પણ બિમાર હોઈએ ત્યારે કઠોળ ખાવાની સ્લાહ કરતા હોય છે, આ સાથે જ કઠોળની અનેક દાળ શિયાળામાં પુરતુ પોષણ પુરુ પાડે છે, જેમા તૂવેરની દાળ, મશુરની દાળને મગની દાળ તથા અળદની દાળનો ખાસ સમાવેછ શાય છે.જો તમારે શિયાળામાં હેલ્ધી રહેવું છે તો તમારા બપોરના ભોજનમાં દાળ અવશ્ય સમાવેશ કરો
તુવેરની દાળ – જો તમારા શરીરનું મેટાબોલીઝમ ધીમું પડી જાય તો તુવેરનું સેવન કરવું જોઈ,જ્યારે પ્રોટીનની સમસ્યા સર્જાય છે તો વજન ઉતરતું નથી તેથી ખોરાકમાંમ પ્રોટીનને સામેલ કરો, તૂવેરમાં પ્રોટીનની માત્રા પુષ્કળ પ્રમાણમાં હોય છે, ખોરાકમાં પ્રોટીન ”એમીનો એસિડ” તરીકે રહેલું છે.પ્રાટીનની કમીછી કસરત કરો તો પણ તમારું શરીર સ્નાયુબદ્ધથતું નથી જેથી પ્રોટીનનું સેવનઘણું મહત્વ ધરાવે છે.જો તમને થાકની સમસ્યા હોય ત્યારે તમે બાફેલી સુકી તૂવેર ખાી શકો છો.
મગની દાળ – મગની દાળ ખાવાથી તમારી ભૂખ સંતોષાય છે અને પુરતુ પ્રોટીન મળી રહે છે.હાડકામાં થતા દુખાવામાં મગની દાળનું સેવન ઉત્તમ ગણાય છે,જેનાથી હાડકાો પણ મજબૂત બને છે
અળદની દાળઃ-અળદની દાળ ફાયબરયૂક્ત હોવાથી તે પેટને લગતી સસ્યામાંથી છૂટકારો આપે છે,લીવરને સ્વસ્થ્ રાખીને પાચનમાં સુધારો કરે છે
મગની દાળ – આ દાળનું સેવન ખાસ સુગરના દર્દીઓ માટે ઉત્તમ છે, તે ડાયાબિટિઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે,આ દાળ વિટામીન સીની કમીને પુરી કરે છે જેનાથી આંખો પણ સ્વસ્થ રહે છે.
ચણાની દાળઃ-ચણામાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે ખાવાથી ભૂખ લાગતી નથી અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.આ સાથે જ ચણાદાળમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સનું સ્તર નીચું હોય છે. તેમાં રહેલું ફાઈબર અને પ્રોટીન બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે.ચણાદાળમાં રહેલું આયર્ન એનિમિયાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.ચણામાં રહેલું અલ્ફા લિનોલેનિક એસિડ અને