શિયાળામાં સ્ટાઇલિશ લૂકની સાથે ઠંડીથી પણ બચાવે છે આ 3 પ્રકારની ટીશર્ટ
હવે શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે ત્યારે દરેક યુવતીઓને ઍક પ્રશ્ન સતાવે છે કે રોજે રોજ કેવા કપડાં પહરવા કે ઠંડી પણ ના લાગે અને લુક સ્ટાલિશ રહે ત્યારે આવી સ્થિતિ માં આપણે આ 3 પ્રકારની ટિસરતની વાત કરીશું જે તમારા લૂકને ફેન્સી પણ બનાવશે અને તમને ઠંડીથી પણ બચાવશે . સાથે જ નાઈટ પાર્ટી હોય કે ડિનર હોય આ પ્રસંગે આ ટિસરત તમે કેરી કરી શકો છો .
લોંગ સ્લીવની ગરમ ટીશર્ટ
આ ટીશર્ટ માં અવનવા કલર મળતા હોય છે જેને સ્લીવ હાથના કાંદા સુધી લાંબી હોય છે જેથી ઠંડીથી રક્ષણ મળે છે સાથે જ આ ટીશર્ટ ગરમ હોવાથી તેના પર સ્વેટર કે પછી જેકેટ પહરવાની જરૂર રહતી નથી અને આ ટીશર્ટ સાથે તમે ડેનિમ જીન્સ કે પછી ટ્રેક પહરી શકો છો
હુડી
હુડી એક પ્રકારની કેપ વાળી ટીશર્ટ છે જેની સ્લીવ પણ લોંગ હોય છે સાથે જ આ હુડી શોર્ટ અને લોંગ એમ બંને સાઇઝ માં ઉપલબ્ધ હોય છે જેને જીન્સ સાથે પહરવાથી કબહુબજ શાનદાર લુક મળે છે , જો કલરની વાત કરીએ તો અવનવા કલર અને ડિઝાઇન આવે છે તમારી મરજી પ્રમાણે તમે હુડી પસંદ કરી શકો છો .
કફતાન ટોપ
આ ડિઝાઇન નો ઍક પ્રકાર છે જે ત્રિકોણ માં આવે છે જેમાં ઉન સહિત ગરમ કપડામાં તેણી બનાવટ હોવેથી તે ઠંડી થી બચાવે છે આ કફતાં પણ લોંગ અને શોર્ટ આવે છે શોર્ટ કફતાન ને તમે લોંગ ડેનિમ સ્કર્ટ કે પછી જીન્સ સાથે કેરી કરી શકો છો જે તમને આકર્ષક લુક પ્રદાન કરે છે .