Site icon Revoi.in

આ પાંચ આદતો તમારી સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે, આ રીતે બચાવ કરો

Social Share

દરેક સુંદર દેખાવા માંગે છે. આવામાં લોકો ઘણી વસ્તુઓ અજમાવતા હોય છે, પણ કેટલીક આદતો એવી છે જે તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે.

તમે પણ તમારા ચહેરાને સોફ્ટ અને સુંદર બનાવવા માંગો છો તો તમારે આજથી જ આ પાંચ આદતો છોડી દેવી પડશે.

સુંદર દેખાવા માટે લોકો ઘણા પ્રયાસ કરતા હોય છે. એવામાં ઘણી આદતો તમારી સ્કિનને નુકશાન પહોંચાડી શકે છે.

ધૂમ્રપાન સેહત સાથે સાથે સ્કિનને પણ ઘણું નુકશાન પહોંચાડે છે. એવું કરવાથી સ્કિન ડેમેજ થવા લાગશે.

ગરમ પાણીથી ચહેરો ધોવાથી સ્કિન શુષ્ક થઈ જાય છે અને નેચરલી નમી ખતમ થવા લાગે છે.

એ જ નહીં જરૂરતથી વધારે મીઠું અને ખાંડ ખાવાથી હેલ્થ સાથે સાથે સ્કિનને પણ નુકશાન પહોંચાડે છે.

દરરોજ ચહેરા પર સ્ક્રબિંગ કરવાથી સ્કિનની ઉપર વાળી પરત ખરાબ થવા લાગે છે.

જો તમે, દરરોજ સ્વિંમિંગ કરો છો ચો તેનાથી તમારા વાળ અને સ્કિન બંન્નેને નુકશાન પહોંચી શકે છે.