પુરૂષોમાં આ કારણે હાર્ટ એટેકનો ખતરો વધી શકે છે, જાણો બચવાની રીત
મનુષ્યની ખાવા-પીવાની ખરાબ આદતને કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવાની સાથે સાથે ઘણી બધી બીમારીઓનો ખતરો પણ વધી જાય છે.
આ વર્ષે હાર્ટ એટેકના દર્દીઓની સંખઅયા લગાતાર વધી રહી છે. એટલું જ નહીં પુરૂષોમાં હાર્ટ એટેકનું જોખમ ખુબ વધારે વધી રહ્યુ છે.
ખોરાકની ખોટી આદત મનુષ્યમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધારવાની સાથે સાથે ઘણી બીમારીઓનો ખતરો પણ વધે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ વધવાને કારણે હાઈ બીપી અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. સ્ત્રીઓ કરતાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે.
પુરુષો તમાકુનું સેવન કરે છે, તેથી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં હાર્ટ એટેકનું જોખમ ઘણું વધારે છે. તમાકુનું સેવન કરવાથી જ્ઞાનતંતુઓ પર દબાણ આવે છે.
હાઈ બીપીને કારણે હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. હાઈ બીપી, સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ અને રક્ત પરિભ્રમણની સમસ્યા થાય છે.
બ્લડ શુગર વધવાને કારણે ઇન્સ્યુલિન ઘણી અસર કરે છે. ઇન્સ્યુલિન પ્રભાવિત થવાને કારણે લોહીમાં શુગર લેવલ બગડવા લાગે છે. ડાયાબિટીસને કારણે હ્રદયરોગનું જોખમ વધી જાય છે.