Site icon Revoi.in

મધ,જીરું અને અજમાનું આ પીણું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક… વેઈટલોસ કરવામાં મળશે મદદ

Social Share

 

સામાન્ય રીતે આજની ફઆસ્ટ લાઈફ અને ફાસ્ટ ફૂડના કારણ અનેક લોકો મેદસ્વિતાનો સ્વીકાર બની રહ્યા છે આવી સ્થિતિમાં ઘરે રહીને ચરબી ઓછી કરવામાં ઘણા ઘટકો મહત્વનો ભાગ ભજવે છે, કેટલીક એવી વસ્તુઔ છે કરે જે તમારા જ કિચનમાં છે તેના સાચા ઉપયોગથી તમે તમારુ વધારાનું વજન ઓછુ કરી શકો છો.

મધ વિશે આપણે સાંભળ્યું હશે કે ગરમ પાણીમાં મધ નાખીને તેનું સેવન કરવાથી ચરબી ઘટે છે., આવી જ રીતે મધ જીરાનું એક પીણું જોઈશું કે તેના દરરોજ સેવન કરવાથી વેઈટ લોસ થવાની સાથે સાથે કેટલીક બીમારીઓનો પણ નાશ થાય છે.

મધ અને જીરાનું પીણું બનાવાની રીત

અડધો ચમચી જીરું, એક ચમચી અજમો, એક ગ્લાસ પાણી , અડધો ચમચી મધ,એક ચમચી સફરજનનો સરકો.

એક તપેલીમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા રાખો ,તેને થોડુંક ગરમ થવા દો. પાણી થોડું ગરમ ​​થાય એટલે તેમાં અજમો અને જીરું નાખો અને તેને ઉકળવા દો.જીરાનું પાણી અડધું થઈ જાય ત્યાર બાદ તેને એક વાસણમાં કાઢી લો , હવે તેમાં એક ચમચી સફરજનનો સરકો નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં અડધી ચમચી મધ મિક્સ કરો. હવે આ પીણાને બરાબર મિક્સ કરીલો ,તૈયાર છે મધ જીરાનું ડ્રીંક જેનું રોજ સવારે એક ગ્લસા સેવ કરવાથી મેદસ્વીતાથી છૂકારો મળશે,

મધ જીરાના ડ્રીંકનું સેવન કરવાથી થતા ફાયદા