Site icon Revoi.in

મહિલાઓમાં ટ્રેન્ડિંગ છે ક્લચ / બટૂઆની આ ફેશન, તમે પણ કરો ટ્રાય આ પ્રકારના ક્લોથવેર સાથે કરે છે શૂટ

Social Share

દરેક સ્ત્રી ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તે અવનવા વસ્ત્રો , શૂઝ સેન્ડલ કે મેકઅપ કરે છે જો કે સ્ત્રીઓની પર્સનાલિટી તેના પર્સથી પણ માપવામાં આવે છએ જો તમે પર્સ બ્રાન્ડેડ કંપનીનું કે શાનદાર કેરી કર્યું હશે તો દરેક લોકો તમારી વાહ વાહ કરશએ આ માટે આજકાલ માર્કેટમાં ક્લચ ટ્રેન્ડિંગમાં જોવા મળે છએ,જો કે વેસ્ટ્રન અને ટ્રેડિશનલ ક્લોથવેર સાથે કયા ક્લ્સ શૂટ કરે છે તે વિશે આજે આપણે જાણીશું.

વેસ્ટર્નવેર સાથછે આ પ્રકારના ક્લચની કરો પસંદગી

મોટા ભાગની ગર્લ્સ પાર્ટીમાં કે બહાર ફરવા જાય છે ત્યારે વનપીસ, જીન્સ ટી શર્ટ કે પછી અન્ય વેસ્ટ્રન કપડા કેરી કરે છે જો તમારે મોટૂ પર્સ રાખવાનો શોખ નથી તો માત્રે મોબાઈલ અને પૈસા રાખવા માટે આ પ્રકારના ક્લચની પસંદગી કરી શકો છે.

આ સાથે જ જીન્સ કે ફઓર્મલ સાથે તમે આ પ્રકારવના ક્લચ કેરી કરી શકો છો

આ ક્લચમાં જેમાં વર્ક નથી હોતું આ ક્લચ 2 પ્રકારના હોય છે ચેઈન કે બેલ્ટ વાળા અથવા હેન્ડ ક્લચ જે ખાલી હાથમાં જ કપડી શકાય છે.જોઈલો આ બે પર્સ

આ સહીત જો તમે સાડી ચોલી કે પછી કોઈ પણ ટ્રેડિશનલ વેર કેરી કર્યા છે તો તણ ચેઈન વાળઆ અને સાદા હાથ વાળ ક્લચ કેરી કરી શકો છઓ ત્યારે તમે સાદા ક્લચની જગ્યાએ વર્કવાળા ક્લચ કેરી કરી શકો છો

આ સહીત તમે કોટનના મટરિયલમાં વર્ક આભલા વાળ ક્લચની પણ પસંદગી કરી સકો છો