અનેક બીમારીઓમાં રાહત આપે છે આ ગરમર- જાણો તેને ખાવાથી કયા-કયા ફાયદાઓ થાય છે
- ગરમર ખાવાથી પાચનક્રિયા સુધરે છે
- પેટને લગતી બીમારીમાં રાહત મળે છે
આજની સ્થિતિમાં ઘણા લોકો સુગદરથી પીડિત છે,તેને મટાડવા અનેક દવાઓ અને નુસ્ખાઓ અજમાવતા હોય છે.ઘણા લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે, પરંતુ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ગરમર આ માટે બેસ્ટ ઓપ્શન છે
આ સાથે જ ગરમરનું સેવન અનેક રીતે ગુણકારી છે,ગરમર સામાન્ય રીતે મૂળીયાના સ્વરુપમાં હોય છે તે નું અથઆણું નાખવામાં આવે છે તો હરદળ મીઠામાં આથો કરીને પણ તેને ખાવામાં આવે છે ઘણા લોકો તેનું શાક પણ બનાવે છે.
આ સાથે જ ગરમરનુિં સેવન કરવાથી છીંકો આવવી, શરદી-સળેખમ થવું, માથું દુખવું, કાનમાં દુખાવો થવો મટે છે
જે લોકોને તાવ આવતો હોય અથવા તો સાંધા જકડાઈ જતા હોય તેવા લોકોએ પ મગરમરનું સેવન કરવું જોઈએ
આ સાથએ જ , કમર-ઘૂંટણમાં દુખાવો વધી જવો, હાથ-પગની આંગળીઓમાં વારંવાર ખાલી ચઢી જવી એવી સ્થિતિમાં પણ ગરમરનું સેવન ખૂબ ફાયદો કરે છે
પેટને લગતી દરેક સમસ્યામાં ગરમર રામબાણ ઈલાજ છે, ખાસ કરીને ગેસ-અપચો થઇ કબજીયાત જેવી સમસ્યામાં પણ ગદરમર કારગાર સાબિત થાય છે.
ગરમરનાં ઉષ્ણ-તીક્ષ્ણ ગુણો વાયુ અને કફ તત્વનું સંતુલન જાળવવામાં મદદરૂપ છે. ગરમર ફેફસાનો સોજો, શ્વાસનલિકાનો સોજો, છાતીમાં કફ જામી જતો હોય ત્યારે મદદરૂપ થાય છે