Site icon Revoi.in

શિયાળામાં સ્કિન માટે ઘરે જ બનાવ આ દાળ અને ચોખાના ફેસપેક- ત્વચા બનશે કોમળ

Social Share

શિયાળામાં સ્કિનને સોફ્ટ બનાવવા માટે આપણે અવનવા ફેસપેક ક્રિમ વગેરે ઉપયોગમાં લેતા હોય છે જો કે આજે આપણે દાળ અને ચોખાના ફેસ પેક થકી ત્વચાને વરમ બનાવાની ટ્રિક જોઈશું આ ફેસપેક ખૂબ ઓછા ખર્તાળ અને ઘરે સરળતાથી બની પણ જાય છે અને તેનાથી સ્કિન સારી બને છે.

મશૂરની દાળનો પેક

2 ચમચી મશુરની દાળને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો, હવે એક બાઉલમાં પાવડર, તેમાં 1 ચમચી મધ, તેમાં એક ચમચી હરદળ અને ગુલાબજળ નાખીને બરાબર મિક્સ કરીલો,હવે આ પેકને તમે ચહેરા પર અપ્લાય કરીને 20 મિનિટ સુઘી સુકાવા દો ત્યાર બાદ હળવા હાથ ચહેરા પર મસાજ કરીને તેને ઠંડા પાણી વડે ઘોઈલો આમ કરવાથી સ્કિન પરની ચિકાશ દૂર થાય છે, સ્કિન ગ્લો કરે છે.

ચોખાનો ફેસ પેક

ચોખાનો લોટ ડેડ સ્કિનને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ચાર ચમચી ચોખા પલાળીને દળી લો અને ત્યારબાદ તેમાં થોડુક મધ અને લીંબૂ મિક્સ કરી લો. હવે ચહેરા પર લગાઓ અને એક કલાક પછી ઠંડાં પાણીથી ચહેરાને ધોઇ નાંખો. તેનાથી ચહેરા પરથી ડેડ સ્કિન નિકળી જશે અને ત્વચામાં તાજગી આવી જશે.

અળદની દાળનો ફેસપેક

ચહેરા પરના અણગમતા વાળને દૂર કરવા માટે 2 ચમચી અડદની દાળના પાવડરમાં 2 ચમચી સંતરાનો રસ અને 2 ચમચી ચંદન પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં ગુલાબજળ કે દૂઘ પણ મિક્સ કરી શકો છો. આ પેસ્ટને ચહેરા પર 10 મિનિટ લગાવી રાખ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.આ સાથે જ અળદની દાળની ત્વચા ચમકીલી અને સોફ્ટ પણ બને છે.

તુવેરની દાળનો ફેસપેક

1 ચમચી તૂવેળની દાળને 1 કલાક પાણીમાં રલાળઈ દો ત્યાર બાદ તેની પેસ્ટ બાનીવ લો હવે તેમાં 1 ચમચી મધ અને અડધી ચમચી હરદળ એડ કરીને ફેસપેક બનાવી ચહેરા પર અપાલય કરો આ ફેસપેક ત્વચાના ડાઘ દૂર કરવામાં મદદ કરે છે.