ફેશન વર્લ્ડમાં ઘૂમ મચાવી રહી છે આ અવનવી સ્લિવ્સ, વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલમાં આકર્ષક લૂક આપે છે ડિઝાઈનર સ્લિવ
ફેશનની દુનિયામાં યુવતીઓ અવનવી સ્લિવ વાળા ક્લોથવેર પહેરતી જોવા મળે છે, જો સાદી ભાષામાં કહીએ તો તાજેતરમાં બલુન સ્લિવનો ક્રેઝ વધ્યો છે, વેસ્ટનવેર હોય કે પછી ટ્રેડિશનલ વેર, એમા પણ બ્લાઉઝમાં બલૂન સ્લિવ વધુ જોવા મળે છે. ખાસ કરીને આજે વાત કરીશું બેલ સ્વિની , આ બેલ સ્લિવ પણ બલૂન સ્લિવથી થોડી મળતી આવે છે, બલુન સ્લિવ સોલ્ડરથી બલૂજ જેવો આકાર આપે છે જ્યારે આ હાથના કાંડા પાસેથી બેલ જેવો આકાર આપે છે.કદાચ તમે બેલ સ્લિવનું નામ નહી સાંભ્યું હોય ,જો કે તેને જોતા જ તમે ચોક્કસ ઓળકી તો જશો જ, આ પ્રકારની સ્લિવની ફેશન બોલિવૂડ જગતથી શરુ થઈ છે અને આજે સામાન્ય લોકોની પણ પસંદ બની છે.
ફએશન જગતમાં આજકાલ બેલ સ્વિવ ટ્રેન થી રહી છે, આસ્લિવમાં કોણી અથવા કલાઈની પાસે ઘંટી અટલે કે બેલ આકારની ડિઝાઈન જોવા મળે છે, જ્યારે આપણા હાથ ઊંચો કરીએ છે ત્યારે બેલ જેવો શેપ પડે છે એટલા માટે તેને બેલ સ્વિલ તરીકે ઓળખવામાં આવે છે, હવે તો કદાચ તમને બેલ સ્વિ વિશે ખ્યાલ આવી જ ગયો હશે.
આ બેલ સ્લિવ ખાસ કરીને કુર્તા, ટોપ અને બ્લાઉઝ જેવા ભારતીય ટ્રેડિશનલ વેરમાં ટ્રેન્ડ થઈ રહી છે, ભારતીય ફેશન ડિઝાઈનરોને પહેલા તો આ સ્લિવ નહોતી પસંદ પરંતું કેટલીક અભિનેત્રીઓ એ આ સ્વિલને આવકારી જેને લઈને ફેશન જગતમાં આ સ્લિવ ફેમસ બની.
કોલેજ જતી છોકરીઓ પર આ સ્લિવ વધુ શૂટેબલ હોય છે,ખાસ કરીને કુર્તા અથવા ટોપમાં બેલ સ્લિવની સાથે ઘણા બોટમવેર કેરી કરીને આકર્ષક લૂક પોતાને આપી શકાય છે. આ પ્રકારની સ્લિવના ટોપ સાથે જીન્સ વધુ આકર્ષક લાગે છે.
લોંગ કે શોર્ટ જીન્સના સ્કર્ટ સાથે આબેલ સ્લિવ વાળા ટોપ પણ તમને શાનદાર લૂક આપે છે.ભારે કાપડમાં આ સ્લિવ પસંદ ન કરવી જોઈએ કારણ તે તેનો વજન આવે છે, જ્યોર્જોટ અથવા હલકા કપડામાં આ સ્વિલ પસંદ કરો જેથી કમ્ફર્ટેબલ લૂક મળશે.
આ સ્લિવ ગર્લ્સથી લઈને યુવતીઓ કે સ્ત્રીઓ દરેક ઉંમરની ફિમેલની પસંદ છે.તો હવે ફેશનની દુનિયામાં પગ માડતી યુવતીઓ કે જેણે આ સ્લિવ ટ્રાય. નથી કરી તેઓ ટ્રાય કરીને પોતાના લબકને આકર્ષક અને સ્ટાઈલીશ બનાવો