Site icon Revoi.in

તમારી સ્કિનને ઓઈલ ફ્રી બનાવે છે મશૂરની દાળનો આ ફેસપેક,જાણો કઈ રીતે બનાવશો

Social Share

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે કેટલાક લોકોની સ્કિન વધુ પડતી ગરમીથી ઓઈલી બની જોય છે જેને લઈને ચીકણા ફેશ પર પીમ્પલ્સ અને ફુલ્લી ઓ થવાની સમસ્યા વધી છે, જો કે ા માટે તનારી સ્કિનને મશૂરની દાળનો પેક સારી બનાવામાં મદદ કરે છે, તમે ઘરે જ આ પેક બનાવીને તમારી સ્કિનની કાળજી લઈ શકો છો. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આફેસપેક

જો તમારી  સ્કિન ખૂબ ઓઈલી હોય તો આ બે રીતે બનાવો ફેસ પેક

રીત 1 – સૌ પ્રથમ 2 ચમચી મશુરની દાળને મિક્સરમાં ક્રશ કરીને તેનો પાવડર બનાવી લો, હવે એક બાઉલમાં પાવડર, તેમાં 1 ચમચી મધ, તેમાં એક ચમચી હરદળ અને ગુલાબજળ નાખીને બરાબર મિક્સ કરીલો,

હવે આ પેકને તમે ચહેરા પર અપ્લાય કરીને 20 મિનિટ સુઘી સુકાવા દો ત્યાર બાદ હળવા હાથ ચહેરા પર મસાજ કરીને તેને ઠંડા પાણી વડે ઘોઈલો આમ કરવાથી સ્કિન પરની ચિકાશ દૂર થાય છે, સ્કિન ગ્લો કરે છે.

રીત 2 – બીજા ફેસ પેકની જો વાત કરી તો તો મશૂરની દાળના પાવડરમાં તેમા બરબર માપમાં મુલતાની માટી એડ કરીને ગુલાબ જળ નાથી પેસ્ટ બનાવી ચહેરા પર ફેસપેકની જેમ ઉપયોગ કરો તેનાથી તમારી સ્કિન પરનું વધારાનું ઓઈલ નાશ પામે છે અને સ્કિનને ચીકાશમાંથી છૂટકારો મળે છે.

જો તમારી સ્કિન ડ્રાય હોય તો આ રીતે બનાવો ફેસપેક

ડ્રાય સ્કિન માટે મશૂરની દાળને પીસીને તેમાં 1 ચમચી નારિયેળનું તેલ મિક્સ કરીને ગરદળ મિક્સ કરવાની રહેશએ, ત્યાર બાદ તેને ત્વચા પર અપ્લાય કરી 10 મિનિટ રાખઈને ફેસ વોશ કરવાનો રહેશે જેથી તનારી ડ્રાય સ્કિન પર કોમળતા આવી જશે, અને સ્કિન નરમ બનશે, ડ્રાય સ્કિન માટે નારિયેળ ઓઈલ બેસ્ટ આપ્શન ગણવામાં આવે છે.