- તરબૂચ ત્વચાનું કરે છએ રક્ષણ
- તેના ફેસકેપ ત્વચા પર લાવે છે ગ્લો
ઉનાળામાં આપણે આપણી ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ આ માટે ઘણા લોકો નેચરલ ફેસપેક યૂઝ કરતા હોય છે જેમાં ફ્રૂટના ફેસપેક સૌથી બેસ્ટ છએઆજે વાત કરીશું તરબૂટના ફેસપેકની જે ત્વચા ને ક્લિન કરે છે અને નિખારે છે.,
કારણ કે તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન બી, સી અને ડી હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. ઉનાળામાં તરબૂચ એચલે જ ખાવામાં આવે છે તેમાં આયર્ન, ઝિંક, ફાઇબર અને પ્રોટીન હોય છે જેથી તે ત્વચા માટે વરદાન ગણાય છે.
આ રીતે બનાવો તરબૂચવો ફેસપેક
તરબૂચને ચોરસ ટૂકટાઓ કરીલો તેમાંથી બીજને દૂર કરીલો હવે ચમચી વડે તેને ક્રશ કરીલો ત્યાર બાદ તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી બેસન એડ કરીને પેસ્ટ બનાવી લો, આ ફેસપેકને ત્વચા પર લગાવી 20 મિનિટ બાદ ઘોઇલો આમ કરવાથી ત્વચા પરની કાળાશ દૂર થાય છે અને ત્વચા ગ્લ કરે છે
આ સહીત તમે તરબૂચ અને એલોવેરા જેલનો પેક પણ બનાવી શકો છો, 2 ચમચી એલોવેરા જેલમાં 1 ચમચી કોર્ન ફ્લોર અને તરબૂચનો પલ્પ મિક્સ કરીને આ પેક બનાવો તેને ચહેરા પર લગાવી સુકાયા બાદ વોશ કરીલો આમ કરવાથી ત્વચા નિખરી ઉઠે છે.
જો તમે ચહેરા કે કોણી ગરદનની કાળાશથી પરેશાન છો તો તરબૂચ અને લીબુંનો પેક તમારી કાળાશ દૂર કરે છએ આ માટે તરૂચના પલ્પલમાં લીબુંનો રસ મિક્સ કરીદો અને તેના વડે કાળાશ વાળા ભાગ પર 10 મિનિચ મસાજ કરો આન કરવાથી સ્કિનની કાળાશ દૂર ચોક્કસ થશે.