અમદાવાદમાં હવે બીઆરટીએસ કોરીડોરમાં જ એએમટીએસ બસો દોડાવાશે
બીઆરટીએસના સ્ટેશન પરથી એએમટીએસ બસમાં બેસી શકાશે પ્રવાસીઓને બન્ને બસ સેવા એક જ સ્થળેથી મળશે રોડ પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા કરાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. તેના કારણે તમામ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. ટ્રાફિકની સમસ્યા પણ વધતા જાય છે. બીઆરટીએસ કોરીડોરને લીધે રોડ સાંકડા […]