માથાના સફેદ વાળને કાળા કરવા ઘરે જ આ પદ્ધતિથી તેલ બનાવીને ઉપયોગ કરવો જોઈએ
સફેદવાળ આજના સમસ્યાએ એવી સમસ્યા છે જેનાથી લોકો પરેશાન છે. અનેક લોકો વાળને કાળા કરવા માટે હેરડાઈ, મહેંદીનો ઉપયોગ કરે છે. આમ કેટલાક સમય માટે વાળને કાળા કરી શકાય છે. જો કે, વાળને નેચરલી કાળા કરવા માટે ઘરમાં જ માથામાં નાખલાનું તેલ બનાવીને ઉપયોગ કરવો જોઈએ.
- નેચલ હેર ઓઈલ બનાવવા જરુરી વસ્તુ
આંબળા (3-4)
કલોજી (એક ચમચી)
મેથી (એક ચમચી)
અળસી (એક ચમચી)
સરસિયાના તેલ
- બનાવવાની રીત
આમળાને નાના-નાના પીસમાં કાપી લો, જે બાદ તેમાં કલેજી, મેથી અને અળસીને મીક્સ કરી દો. તમામને મિક્સરમાં નાખીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને તેલમાં મિલાવીને 3-4 દિવસ તળકામાં રાખવુ, જો તેમે તાળા આંબળાનો ઉપયોગ કરો છો તો એક મહિના સુધી બનાવીને સ્ટોર કરી રાખો. જો તળકો વધારે ના હોય તો તેલને લોખંડના વાસણમાં નાખી પાંચ મીનિટ ગરમ કરવું. જે બાદ તેલને ઠંડીને કરીને ગાળી લેવુ જોઈએ. તેલને સ્નાનના એક કલાક પહેલા બાળ ઉપર લગાવી શકો છો. સારા પરિણામ માટે આ તેલનો ઉપયોગ બે સપ્તાહ સુધી કરવું જોઈએ.