Site icon Revoi.in

આજે રાત્રે જોવા મળશે આ વર્ષનું બીજુ સુર્યગ્રહણ, અહીં જાણીલો શા માટે તેને જોવું અશુભ માનવામાં આવે છે 

Social Share

દિલ્હીઃ આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આજરોજ શનિવારે થવા જઈ રહ્યું છે.આ જ દિવસે સર્વ પિતૃ અમાવસ્યા પણ ઉજવવામાં આવશે. જે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં, આજે આ લેખ દ્વારા અમે તમને એવા જ કેટલાક ઉપાયો જણાવી રહ્યા છીએ જે સૂર્યગ્રહણ દરમિયાન કરવામાં આવે તો વિશેષ લાભ મળે છે અને પરેશાનીઓમાં રાહત મળે છે.

નાતન ધર્મમાં ગ્રહણનો સમય અશુભ માનવામાં આવે છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે કારણ કે ગ્રહણનો સમય ભગવાન માટે જોખમી માનવામાં આવે છે. જેની અસર સામાન્ય લોકોના જીવન પર પણ જોવા મળી રહી છે.