ગુજરાતમાં 8 વર્ષ જુના કોમર્શિયલ વાહનોને સ્ક્રેપ કરાશે તો બાકી લેણાં માફ કરવા વિચારણા
ગુજરાતના સ્થાપના દિન 1લી મેના રોજ સરકાર જાહેરાત કરે તેવી શક્યતા જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધતું જાય છે રાજ્યમાં સરકાર માન્ય વાહનો માટેના સ્ક્રેપ સેન્ટરો ઓછા છે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષો જુના કોમર્શિયલ વાહનોને લીધે પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારે રોડ-રસ્તાઓ પરથી વર્ષો જુના વાહનોનો ભાર હળવો કરવા માટે નવી સ્ક્રેપની યોજના બનાવી […]