મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી છે. આ અભિયાન હેઠળ, ભારતીય ઇજનેરોની એક ટીમે માંડલે અને રાજધાની નાયપીડોમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોનો ઝાયજો લીધો. ભારતની એક તબીબી ટીમે નાયપીડોની એક હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરી, જેમાં એક ઓર્થોપેડિક નિષ્ણાતનો પણ સમાવેશ છે.  ભારતીય દૂતાવાસ યાંગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]

પીએમ મોદીએ ફિલ્મ અભિનેતા મનોજ કુમારની પત્નીને પત્ર લખ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા અને અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત અભિનેતા મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામીને પત્ર લખ્યો છે. તેમણે પીઢ અભિનેતા સાથેની મુલાકાતના અનુભવને યાદ કર્યો અને ભારતીય સિનેમા અને દેશભક્તિમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘શ્રી મનોજ કુમારજીના […]

ગુજરાત, વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બનીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચેના સારા સંકલનને કારણે, આજે ગુજરાત વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બનીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. શાહ, નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા […]

ગુજરાતમાં ટોલનાકા પર વાહનનો વિમો, ફિટનેસ અને પીયુસી ન હોય તો ઈ-મેમો ઈસ્યુ થશે

રાજ્યનાં 80 ટોલ પ્લાઝા પર ઇ-ડિટેક્શન મેમોની શરૂઆત હાલ કોમર્શિયલ વાહનો માટે ઈ-મેમો અપાય રહ્યો છે આગામી દિવસોમાં ખાનગી વાહનોને પણ ઈ-મેમો અપાશે અમદાવાદઃ ગુજરાતમાં ટોલ નાકા પર હવે વાહનોમાં વિમો, ફિટનેસ કે પીયુસી નહીં હોય તો ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થશે. અને વાહનમાલિકના મોબાઈલ પર દંડ ભરવા માટેનું ઈ-ચલણ મોકલી દેવાશે. જોકે હાલ માત્ર કોમર્શિયલ […]

ગુજરાતમાં હીટવેવને લીધે વધુ તાપમાનનો અહેસાસ, હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે

અસહ્ય ગરમીને લીધે પશુ-પંખી અને માનવ જીવનને અસર મહાનગરોમાં પણ બપોરના ટાણે રોડ-રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો મોટાભાગની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો, આજે રાજકોટ સહિત કેટલાક શહેરોમાં ગઈકાલ કરતા તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે આ વખતે ગરમીની પેટર્ન એવી છે કે, 40 […]

અમદાવાદમાં લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન

વહેલી સવારે ચિમનભાઈ બ્રિજ પર બન્યો બનાવ કાળુપુરથી એક્ટિવા પર લૂંટારૂ શખસો રિક્ષાનો પીછો કરી રહ્યા હતા રૂપિયા 13.56 લાખના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાઈ અમદાવાદઃ શહેરના ચિમનભાઈ બ્રિજ પર એક્ટિવા પર આવેલા લૂંટારૂ શખસો રિક્ષામાં બેઠેલી મહિલાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. મહિલા કાળુપુર રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેઠી હતી. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code