પીએમ મોદીએ ફિલ્મ અભિનેતા મનોજ કુમારની પત્નીને પત્ર લખ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા અને અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. દિવંગત અભિનેતા મનોજ કુમારની પત્ની શશી ગોસ્વામીને પત્ર લખ્યો છે. તેમણે પીઢ અભિનેતા સાથેની મુલાકાતના અનુભવને યાદ કર્યો અને ભારતીય સિનેમા અને દેશભક્તિમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘શ્રી મનોજ કુમારજીના […]