ભારતમાં IT ક્ષેત્ર માં 4.5 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન
નવી દિલ્હીઃ 2025ના પહેલા છ મહિનામાં ભારતના આઈટી ક્ષેત્રમાં ભરતી 7થી 10 ટકા વધી શકે છે. આ ઉપરાંત, આ ક્ષેત્ર આખા વર્ષમાં 4થી 4.5 લાખ નવી નોકરીઓનું સર્જન કરી શકે છે. શુક્રવારે ઉદ્યોગ નિષ્ણાતો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભારતના IT ક્ષેત્રમાં Q4FY25માં સ્થિરતા જોવા મળી હતી, જેમાં વાર્ષિક ધોરણે આવકમાં 1-3 ટકાનો વધારો […]