સશક્ત સેના, સુરક્ષિત દેશ મોદીરાજમાં 4.26 લાખ કરોડથી વધુની ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર
મોદી સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં 2014થી અત્યાર સુધીમાં 4.26 લાખ કરોડ રૂપિયાથી વધુના સંરક્ષણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. એક ભારત-શ્રેષ્ઠ ભારત માટે સશક્ત સેનાથી સુરક્ષિત દેશ બનશે તેવા એક વિચાર પ્રમાણે મોદી સરકારે સંરક્ષણ સોદા પર કામગીરી કરી છે.
4.26 લાખ કરોડના ડિફેન્સ કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાયા છે અને તેમાના 1.94 લાખ કરોડ મેક ઈન ઈન્ડિયા હેઠળ છે.
4.28 લાખ રોડના ડિફેન્સ કોન્ટ્રાક્ટને ડીએસીએ મંજૂરી આપી છે અને તેમાના 3.16 લાખ કરોડ મેક ઈન ઈન્ડિયા હેઠળ છે.
4.18 લાખ કરોડના ડિફેન્સ કોન્ટ્રાક્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે અને તેમાના 3.98 લાખ કરોડના કરારો મેક ઈન ઈન્ડિયા હેઠળના છે.
મોદીરાજમાં ડિફેન્સ ડીલ
સંખ્યા શસ્ત્રનો પ્રકાર કિંમત
36 રફાલ મલ્ટીરોલ ફાઈટર 59 હજાર કરોડ રૂપિયા
07 પ્રોજેક્ટ 17-એ ક્લાસ યુદ્ધજહાજ 50 હજાર કરોડ રૂપિયા
05 એર ડિફેન્સ SAM S-400 39 હજાર કરોડ રૂપિયા
22 અપાચે AH-64, 15 શિનૂક 3 અબજ ડોલર
સ્પેરપાર્ટ્સ અને વિસ્ફોટક 3 અબજ ડોલર
06 અરિહંત ક્લાસ સબમરીન 23652 કરોડ રૂપિયા
01 અકુલા –II ક્લાસ ન્યૂક્લિયર એટેક સબમરીન 3.3 અબજ ડોલર
બરાક-8 MRSAM એર ડિફેન્સ 2 અબજ ડોલર
73 ALH ધ્રુવ 14151 કરોડ રૂપિયા
464 મેઈન બેટલ ટેન્ક ટી-90 એમએસ 13448 કરોડ રૂપિયા
7.47 લાખ એકે-203 અસોલ્ટ રાઈફલ 12280 કરોડ રૂપિયા
LRSAM બરાક-8 1.41 અબજ ડોલર
02 આકાશ- એનજી સેમ રેજિમેન્ટ 9100 કરોડ રૂપિયા
02 મલ્ટી યૂટિલિટી વેસલ એચએસએલ 9000 કરોડ રૂપિયા
04 પી-8-આઈ Poseidon 1 અબજ ડોલર
‘NASAMS’ SAM 1 અબજ ડોલર
02 પ્રોજેક્ટ 11356 યુદ્ધજહાજ 950 મિલિયન ડોલર
06 અપાચે AH-64 930 મિલિયન ડોલર
113 AL-31FP એન્જિન, સુખોઈ માટે 7739 કરોડ
145 હોવિત્ઝર M777 5000 કરોડ
66 ગ્રીન પાઈન રડાર 4577 કરોડ
100 કે-9 વજ્ર હોવિત્ઝર 4366 કરોડ
01 બ્રહ્મોસ ડિવિઝન 4300 કરોડ
સ્કાઈ કેપ્ચર વાયુ સુરક્ષા પ્રણાલી 550 મિલિયન ડોલર
02 તલવાર ક્લાસ યુદ્ધજહાજ 500 મિલિયન ડોલર
164 Litening-4 ટાર્ગેટિંગ પોડ્સ**
250 સ્પાઈસ-2000 સ્ટેન્ડ ઓફ બોમ્બ**
Python 5, I-Derby ER air to air missiles**
(** વાળી ત્રણેય ડીલ કુલ મળીને 3500 કરોડની છે)
150 ATAGS 155mm હોવિત્ઝર 3364 કરોડ
13 નેવલ ગન 127 એમએમ Mk45 470 મિલિયન ડોલર
02 પિનાકા એમબીઆરએલ રેજિમેન્ટ 3000 કરોડ
01 સી-17 ગ્લોબમાસ્ટર 366 મિલિયન ડોલર
10 આઈએઆઈ- Eitan સશસ્ત્ર ડ્રોન 366 મિલિયન ડોલર
04 GSRE ક્લાસ સર્વેક્ષણ જહાજ 2500 કરોડ
28 ડોર્નિયર Do 228 2428 કરોડ
02 DSRV સપોર્ટ વેસલ 2050 કરોડ
02 સબમરીન રેસ્ક્યૂ DSRV 1900 કરોડ
72400 સિગ સાયર કોમ્બેક્ટ રાઈફલ્સ 1798 કરોડ
01 સમુદ્રી મોનિટરિંગ જહાજ (P-11184) 1500 કરોડ
07 એલ એન્ડ ટી ક્લાસ તટીય પેટ્રોલિંગ જહાજ 1432 કરોડ
114 ધનુષ હોવિત્ઝર 1300 કરોડ
એનબીસી વ્હીકલ 1265 કરોડ
240 KAB-1500 બોમ્બ 1254 કરોડ
5000 મિલન 2T ATGM 1200 કરોડ
ઈન્ફન્ટ્રી કોમ્બેક્ટ વ્હીકલ ICV’s 1125 કરોડ
ઉચ્ચ ક્ષમતાવાળા રેડિયો રિલે (HCRR) 1092 કરોડ
5917 બેરેટ્ટા સ્કોર્પિયો સ્નાઈપર રાઈફલ 8.36mm 982 કરોડ
1500 M95 MS બેરેટ .50 BMG એન્ટી મટિરિયલ રાઈફલ
અદ્યતન ટોરપીડો ડેકો સિસ્ટમ (ATDS) 850 કરોડ
1.86 લાખ બુલેટ પ્રુફ જેકેટ 693 કરોડ
નવેલ MRSAM 93 મિલિયન ડોલર
01 સર્વે ટ્રેનિંગ વેસલ (એસટીવી) 626 કરોડ
22 હાર્પૂન મિસાઈલ 81 મિલિયન ડોલર
13 NAMICA ‘ATGM’ 524 કરોડ
01 ડીઆરડીઓનું તકનીકી પ્રદર્શન જહાજ 365 કરોડ
300 M-46 Towed સારંગ (45 Cal) અપગ્રેડ 200 કરોડ
1.58 લાખ બુલેટપ્રુફ હેલ્મેટ 180 કરોડ
ડીએસીએ 2014 બાદ 4.28 લાખ કરોડથી વધારે સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે.
06 એસએસએન ક્લાસ પરમાણુ સબમરીન 60 હજાર કરોડ
83 એલસીએ તેજસ 49797 કરોડ
06 પ્રોજેક્ટ 75-I ક્લાસ સબમરીન 40 હજાર કરોડ
938 એર ડિફેન્સ ગન 5 અબજ ડોલર
04 લેન્ડિંગ હેલિકોપ્ટર ડોક 25 હજાર કરોડ
111 નેવલ યુટિલિટી હેલિકોપ્ટર 21738 કરોડ
200 કામોવ Ka 226-T 20 હજાર કરોડ
104 K-30 Bhio વાયુ સુરક્ષા પ્રણાલી 2.66 અબજ ડોલર
814 સેલ્ફ પ્રોપેલ્ડ ટ્રક માઉન્ટેડ હોવિત્ઝર 2.5 અબજ ડોલર
06 આગામી પેઢીનું મિસાઈલ જહાજ 13500 કરોડ
24 મલ્ટીરોલ નેવલ એએસડબલ્યૂ હેલિકોપ્ટર 1.8 અબજ ડોલર
16 ASW Shallow Water Crafts 12 હજાર કરોડ
244 એર ડિફેન્સ ગન 1.5 અબજ ડોલર
1276 VSHORADS એર ડિફેન્સ 1.5 અબજ ડોલર
03 S-5 ક્લાસ એએસબીએન પરમાણુ સબમરીન 10 હજાર કરોડ
118 અર્જુન માર્ક-ટુ એમબીટી 6600 કરોડ
02 AWACS ‘EL/W-2090’ 800 મિલિયન ડોલર
06 સમુદ્રી જહાજ NGOPVs 4941 કરોડ
41000 લાઈટ મશીન ગન 3000 કરોડ
યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ 3000 કરોડ
15 હળવા લડાકૂ હેલિકોપ્ટર 2911 કરોડ
03 એબીજી-ક્લાસ કેડેટ તાલીમ જહાજ 2700 કરોડ
1000 એન્જિન, ટી-72 એમબીટી માટે 2300 કરોડ
150 બખ્તરબંધ લડાકૂ વાહન 2200 કરોડ
100 ટોરપીડો 2000 કરોડ
93895 સીક્યૂબી કાર્બાઈન 553.33 મિલિયન ડોલર
ડીએસીએ 2014 બાદ 4.18 લાખ કરોડથી વધુના સંરક્ષણ સોદાઓને પ્રાથમિક મંજૂરી આપી છે.
110 મલ્ટીરોલ ફાઈટર 1.25 લાખ કરોડ
57 નેવલ ફાઈટર 95 હજાર કરોડ
2610 ફ્યૂચર ઈન્ફેન્ટ્રી કોમ્બેક્ટ વ્હીકલ 7.5 અબજ ડોલર
1770 ફ્યૂચર રેડી કોમ્બેક્ટ વ્હીકલ 5.5 અબજ ડોલર
12 ફ્યૂચર ઈન્ડિયન માઈનહંટર ક્લાસ 32 હજાર કરોડ
05 રેથિયોન ISTAR સેન્ટિનલ 3 અબજ ડોલર
04 મલ્ટીરોલ સપોર્ટ વેસલ 16 હજાર કરોડ
56 એરબસ સી-295 ટ્રાન્સપોર્ટ વિમાન 1.87 અબજ ડોલર
05 ફ્લીટ સપોર્ટિંગ શિપ 9500 કરોડ
21 મિગ-29 KUB 6000 કરોડ
18 સુખોઈ- 30MKI 5850 કરોડ
50 IAI ‘Heron’ 500 મિલિયન ડોલર
54 હારોપ ડ્રોન
મોદી સરકારે પોતાના પાંચ વર્ષના કાર્યકાળમાં દેશની સેનાને આધુનિક હથિયારોથી સજ્જ કરીને મજબૂત કરતા દેશને સુરક્ષિત કરવાનું પણ કામ કર્યું છે.