અમદાવાદમાં બોપલ, ઘૂમા સહિતના વિસ્તારોમાં 2000 સીસીટીવી કેમેરા લગાવાશે
એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ 25 કરોડ મંજુર કર્યા લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો લેવાયો નિર્ણય મહત્વના જંકશનો પર પણ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે અમદાવાદઃ શહેરના બોપલ, ઘુમા સહિતના વિસ્તારમાં તેમજ શહેરના અન્ય ક્રોસરોડ પર 2000 જેટલા સીસીટીવી કેમેરા લગાવવાનો મ્યુનિ.કોર્પોરેશને નિર્ણય કર્યો છે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે રૂપિયા 25 કરોડ મંજુર […]