અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતા પોલીસનું ફુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પોલીસે રાતે વાહનોનું પણ કર્યું ચેકિંગ શહેરના 28 PIની સાગમટે બદલી કરી દેવામાં આવી દારૂનું વેચાણ સામે ક્રાઈમ બ્રાન્ચની બાજ નજર અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી વધતી જાય છે. ત્યારે ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. ગત રાતે કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બેરીકેડ લગાવીને […]