1. Home
  2. ગુજરાતી
  3. ટોરેન્ટ પાવર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિકગાળા માટે પરિણામોની જાહેરાત
ટોરેન્ટ પાવર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિકગાળા માટે પરિણામોની જાહેરાત

ટોરેન્ટ પાવર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 ના પ્રથમ ત્રિમાસિકગાળા માટે પરિણામોની જાહેરાત

0
Social Share

August 10, 2023: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે ​​30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.

વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળા માટે કુલ આવકમાં સુધારાના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો;

  લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયોના ઉત્તમ પ્રદર્શન અને યોગદાનમાં વધારો;

  LNG ના ટ્રેડિંગમાં ચોખ્ખા નફામાં ઘટાડો;

  લોઅર વિન્ડ PLF ના કારણે રીન્યુએબલ બ્નિઝનેસના યોગદાનમાં ઘટાડો,

  નાણાંકીય ખર્ચ અને ઘસારા ખર્ચમાં વધારો

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code