August 10, 2023: ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.
વાર્ષિક ધોરણે ત્રિમાસિક ગાળા માટે કુલ આવકમાં સુધારાના મુખ્ય કારણો નીચે મુજબ છે:
ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સમાં મર્ચન્ટ પાવર વેચાણના યોગદાનમાં વધારો;
લાઇસન્સ પ્રાપ્ત વિતરણ વ્યવસાયોના ઉત્તમ પ્રદર્શન અને યોગદાનમાં વધારો;
LNG ના ટ્રેડિંગમાં ચોખ્ખા નફામાં ઘટાડો;
લોઅર વિન્ડ PLF ના કારણે રીન્યુએબલ બ્નિઝનેસના યોગદાનમાં ઘટાડો,
નાણાંકીય ખર્ચ અને ઘસારા ખર્ચમાં વધારો