Site icon Revoi.in

અજાણ્યા નંબરથી આવતા કોલ થી પરેશાન છો? આ સરકારી એપથી હંમેશા માટે મેળવો છુટકારો

Social Share

ભારતમાં એવા ગણા બધા લોકો રહે છે જે રોજ અજાણ્યા નંબરથી આવા વાળા કોલથી પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે મોબોઈલ યૂઝર્સએ એમના ફોનમાં ડૂ નોટ ડિસ્ટર્બના સેટિંગ પણ સેટ કરી રેખ્યું છે. પણ એનું પણ યૂઝર્સને ફાયદો થતો નથી. ડૂ નોટ ડિસ્ટર્બના સેટિંગને પણ એક્ટિવ કર્યા પછી યૂઝર્સને અજાણ્યા નંબરથી આવવા વાળા કોલ નથી રોકાતા.
એક રિપોર્ટ અનુસાર, બધા મોબાઈલ યૂઝર્સ પાસે દરરોજ ઓછામાં ઓછા 6 અજાણ્યા કોલ આવે છે. યૂઝર્સની આ પરેશાનીને દૂર કરવા માટે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)એ એક DND એપ પેશ કરી છે. આ એપની મદદથી યૂઝર્સ અજાણ્યા નંબરથી આવવા વાળા તમામ કોલ અને મેસેજને પૂરી રીતે બ્લોક કરી શકાય છે.
• TRAIની સરકારી એપ મદદ કરશે
TRAI એ એમની DND એપના નવા વર્ઝનમાં ઘણા બદલાવ કર્યા છે, તેનો ફાયદો યુઝર્સને થશે. પહેલા આ એપમાં ઘણા બગ્સ હતા, તેના કારણે યુઝર્સને યૂજ કરવામાં મુશ્કેલી પડતી હતી, પણ સરકારે આ એપના બધા બગ્સને સરખા કરી દીધા છે. હવે યુઝર્સને આ એપનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા નહીં થાય.
યુઝર્સ આ એપનો ઉપયોગ પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં કરી શકે છે. આ સિવાય જો કોઈ નંબરથી તમે વધારે પરેશાન છો, તો તમે તેના સામે આ એપમાં ફરિયાદ પમ કરી શકો છો, પછી traiની એ નોબર પર નઝર રહેશે.