1. Home
  2. ગુજરાતી
  3. શિયાળામાં ટ્રાય કરો આ પ્રકારના જેકેટ અને કોટી જે તમને આપશે હટકે લુક
શિયાળામાં ટ્રાય કરો આ પ્રકારના જેકેટ અને કોટી જે તમને આપશે હટકે લુક

શિયાળામાં ટ્રાય કરો આ પ્રકારના જેકેટ અને કોટી જે તમને આપશે હટકે લુક

0
Social Share
  • શિયાળામાં જેકેટ અને કોટીને બનાવો ફેશન
  • ડેનિમના જેકેટની ફેશનમાં લગાવો ચાર ચાંદ

હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે,આ સાથે જ ફેશન પમ ફીકી તો ન જ પડવી જોઈએ ભલે ગમે તેટલી ઠંડી પડતી હોય પરંતુ ફએશનમાં ભંગ ન પડે તેનું ધ્યાન દરેક યુવતીઓ રાખીતી હોય છે.ત્યારે આજે વાત કરીશું શિયાળામાં ફેશનમાં રંગ જમાવે તેવા કપડાની,કે શિયાળામાં શું પહેરવું જોઈએ જેનાથી તમારી પર્સનાલિટી નીખરી આવે અને તમારો દગેખાવ વધુ સુંગર બને.

શિયાળામાં ફેશનેબલ કપડા પહેરવાની આદતમાં ઠંડી આપણાને થરથરી મૂકે છે,પણ ફેશનના ભોગે આપણે ગરમ કપડા પહેરવાનું ટાળીએ છે. પરંતુ તમે જો ટ્રેંડી ગરમ કપડાના પહેરશો તો તમારી ફએશન પણ જળવાઈ રહેશે અને તમને શાનદાર લૂક પણ પ્રદાન થશે

ડિઝાઈનર કોટી

જ્યારે તમે કુર્તી અથવા ડ્રેસ પહેર્યા હોય ત્યારે ઉપરના ભાગને ઠંડીથી કવર કરવા માટે અને સાથે ફ્રેન્સી દેખાવા માટે કોટી પહેરી શકો છો, આ કોટી તમે કપડા અનુરુપ કલર અને ડિઝાઈનની પસલંદ કરીલો જેથી ઠંડીથી રક્ષણ મળે અને ફેશન પણ જળવાઈ,કોટીમાં લોંગ અને શોર્ટ બેવ ડિઝાઈનમાં મળે છે.

ફેર્ન્સી બેલ્ટ વાળું સ્વેટર

શિયાળામાં તમે ઉનના અવનવા ફેશનેબલ સ્વેટર કેરી કરી શકો છો, જે જીન્સ સાથે અને કૂર્તી સાથે પણ શૂટેબલ હોય છે,આ વર્ષે બેલ્ટવાળા સ્વેટર પહેરી અને તમારા મોડર્ન લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો.આ સાથે જ આ સ્વેટર તમે સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે પહેરી શકો છો.જેનાથી ઠંડી પમ નહી લાગે અને ફેશન પણ જળવાશે

પગોડા શોલ્ડર

આ વર્ષે પગોડા શોલ્ડર સ્ટાઈલ ફરીથી જોવા મળશે. આ સ્ટાઈલના સ્વેટર પણ તમે ખરીદી શકો છો. જે તમારી ફેશનનો રંગ ફીકો નહી પડવા દે અને તમે ફેન્સ્રી લૂક સાથે નિખરી આવશો.

લેઘર જેકેટ

જો તમને શાનદાર અને હટકે લૂક શિયાળાની ઠંડીથી બચવાની સાથે જોઈએ તો લેઘરના જેકેચ પહેરો, જે તમને જીન્સ પર વધુ શૂટેબલ હોય છે.ધર જેકેટ તમે જીન્સ, સ્કર્ટ સાથે પહેરી શકો છો. આ સીઝનમાં લેધરનો ક્રેઝ વધારે હોય છે.

ડેનિમ જેકેટ અથવા કોટી

શિયાળામાં ફ્રેન્સી લૂક જોઈતો હોય અને ઠંડીથી બચવું હોય તો બેસ્ટ ઓપ્શન છે ડેનિમના જેકેટ અથવા તો કોટી જે તમે કુર્તી પર પહગેરી શકો છો, આ સાથે જ શર્ટ કે પછી ટી શર્ટ પર જીન્સ કેરી કરીને ડેનિમના જેકેટચ કેરી કરી શકો જે તમને ઠંડીથી રક્ષણ આપશે,

સ્રગ

જ્યારે પણ તમે હાફ સ્લિવની ટિ શર્ટ પહેરો છો ત્યાર ેતેના પર શૂટ થતા કોઈ પણ રંગનું સ્રગ હપેરી શકો છો સ્રગ લાંબી સ્લિવનું હોવાથઈ તે તમને ઠંડીથી બચાવે છે અને ફએશનની ફેશન પણ જળવાઈ રહે છે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code