UAE એ ભારતના સ્વદેશી આકાશ મિસાઇલમાં રસ દાખવ્યો
નવી દિલ્હીઃ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની સાથે, ભારત મિત્ર દેશોને શસ્ત્રો પૂરા પાડવાની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ સહયોગ ઉપરાંત, ભારતે ગલ્ફ દેશ UAE (સંયુક્ત આરબ અમીરાત) સાથે શસ્ત્રોના સંયુક્ત ઉત્પાદન માટે પણ સંમતિ દર્શાવી છે. આ મુસદ્દા પર UAE ના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન (દુબઈના ક્રાઉન પ્રિન્સ) શેખ […]