ગુજરાતમાં IPS અધિકારીઓની 208 જગ્યાઓ પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે: હર્ષ સંઘવી
ગુજરાતમાં IPS અધિકારીઓમાં 34 મહિલા IPS અધિકારીઓનો સમાવેશ પોલીસ વિભાગમાં મહત્વની જગ્યાઓ પર મહિલા અધિકારીઓને જવાબદારી ગુજરાતના માત્ર 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે. ગાંધીનગરઃ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ 208 […]