- નારિયેળની છાલમાંથી બનાવો ડાય
- તરત વાળને કાળા કરવાની રીત જોઈલો
સામાન્ય રીતે આપણે વાળને કાળા કરવા માટે માર્કેટમાં મળતા કેમિકલ વાળા પ્રોડક્ટ યૂઝ કરીએ છે,જેનાથી વાળ તો કાળા થઈ જાય છે પરંતુ તે લાંબે ગાળઆ ખરાબ પ મથી જાય છે,આ ડાય વાળમાં વધુ ચકે છે જેથી વાળને નુકશાન પ મવધુ કરે છે,તો આજે જોઈને ઈન્સ્ટન્ટ ડાય બનાવાની રીત.
જો તામારા વાળ મોટા પ્રામણમાં સફેદ છે અને અચાનક તમારે બહાર જવાનું કે પ્રસંગમાં જવાનું થાય છે તો તમે તાત્કરાલિક આ ડાય ઘરે જ બનાવી શકો છો, અને હા એક વાત એ છે કે આ ડાય વાળ વોશ કરશો ત્યા સુધી જ રહશે ત્યાર બાદ તે ઘોવાઈ જશે, એટલે કે આ ડાય પરમિનેન્ટ તો નથી, પણ એક ગેરેંટિ છે કે આ ડાય તમારા વાળને નુકશાન નહી કરે. અર્થાત તમે આ ડાય એક દિવસ માટે પણ લગાવી શકો છો.
સામગ્રી
- સિકા નારિયેળના છોળા
- એક તપરાની કઢાઈ
- નારિયેળ ઓઈલ
સૌ પ્રથમ કઢાઈને ગેસ પર ગરમ કરીલો, ત્યાર બાદ નારીયેળના છોળાને હાથ વડે છૂટા છૂટા કરીને કાતર વડે જીણા જીણા કાપીને ત્યાર બાદ આ છોળાને કઢાઈમમાં નાખીને શેકાવા દો, આ છોળા બરાબર કાળા બળી જાય ત્યા સુધી થવા દો ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરીલો
હવે જ્યારે તમારે સફેદ વાળને કાળા કરવા હોય તે જગ્યાએ આ પાવડરમાં ઓીલ મિક્સ કરીને બ્રશ વડે અપ્લાય કરો આમ કરવાથી તમારા સફેદ વાળ ઢંકાઈ જશે, જ્યા સુધી તમે હેરવોશ ન કરો ત્યા સુધી આ ડાય માથામાં રહેશે પછી ધોવાઈ જશે.