1. Home
  2. ગુજરાતી
  3. ઠંડીની સિઝનમાં સ્કિન પર સાબૂનો યૂઝ નુકશાનકારક, ત્વચા પર સાબૂના બદલે આ વસ્તુઓના કરો યૂઝ,સ્કિન બનશે કોમળ
ઠંડીની સિઝનમાં સ્કિન પર સાબૂનો યૂઝ  નુકશાનકારક, ત્વચા પર સાબૂના બદલે આ વસ્તુઓના કરો યૂઝ,સ્કિન બનશે કોમળ

ઠંડીની સિઝનમાં સ્કિન પર સાબૂનો યૂઝ નુકશાનકારક, ત્વચા પર સાબૂના બદલે આ વસ્તુઓના કરો યૂઝ,સ્કિન બનશે કોમળ

0
Social Share
  • શિયાળામાં ફેસ વોશ અને સાબૂનો ઉપયોગ ટાળો
  • સાબૂના બદલે લોટ,મધ જેવી વસ્તુઓના ઉપયોગ કરો

 

શિયાળામાં આપણી સ્કિન ફાટી જાય છે અને કરુસ્ક ત્વચાના કારણે  આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ કે પછી ફેસ ક્લિન્ઝર યુઝ કરતા હોઈ છીએ જો કે ઠંડીની સિઝનમાં સાબૂ અને ફએશવોશનો ઉપયોગ નહિવત કરવો હિતાવહ છે નહી તો ચામનડી વધુ કોરી બને છે અને તે ફાટવા લાગે છે જો તમે ઈચ્છઓ તો ચહેરા પર કુદરતી વસ્તુઓ અપ્લાય કરીને સ્કિન પર ગ્લો લાવી શકો છો.

આ વસ્તુઓના ત્વચા પર કરો ઉપગોય

દૂધ –દૂધના ઉપયોગ વડે તમારી ત્વચા પરના મૃત કોષોને દૂક કરી શકો છો. તેના માટે તમારે ફેટ ફ્રી કે લો ફેટ મિલ્ક ન વાપરવું પણ ફુલ ફેટ દૂધ વાપરવું જોઈએ. તે એટલા માટે કારણ કે ફૂલ ફેટ દૂધમાં પ્રોટીન અને મોઇશ્ચરાઇઝર વધારે હોય છે જે તમારી ત્વચાને ખૂબ લાભ પહોંચાડે છે.દૂધનો પ્રયોગ કરવા માટે તમારે તમારી હથેળીમાં થોડું દૂધ લેવાનું છે અને તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવાનું છે.તમે ઈચ્છો તો દૂધમાં હરદળ અને બેસન પણ મિક્સ કરી શકો.

મધઃ- મધથી ત્વચા સ્મૂથ બને છે ,મઘ અને લીંબૂ તમને ઘણી બધી રીતે મદદ કરે છે. તે એક ઉત્તમ ડીટોક્સીફાઇંગ અને વેઇટ લોસ ફૂડ છે.આ સાથે જ જે લોકોની ઓઈલી હોય તેમની ત્વચા લીંબૂથી સાફ કરવાથી ખૂબ જ સ્વચ્છ થઈ જાય છે. આજ રીતે જો મધમાં લીબુંનો રસ નાખીને આ મુશ્રણથી સ્કિન સાફ કરો,મધ તમારી ત્વાચને કૂદરતી રીતે સ્વચ્છ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે.

ઓલિવ તેલ – ઓલીવ ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરશે. પણ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે આ તેલ ન વાપરવું જોઈએ તેના બદલે બેસનનો ઉપયોગ દૂધ સાથે કરી શકો

એલોવેરા પલ્પઃ– ફ્રેસ એલોવેરામાંથી જેલ કાઢીને ત્વચા પર લગાવવું જેના પલ્પનો હળવાશથી મસાજ કરવો. ચહેરા ઉપરાંત તમે તમારા શરીર પર પણ તેનાથી મસાજ કરી શકો છો. ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો. તમારી ત્વચા તમને ખૂબ જ સ્મૂધ અને સોફ્ટ લાગશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code