- કાચુ દૂધ ત્વચા માટે ફાયદાકારક
- ચહેરાની ચમકને વધારે છે
ચહેરાની સુંદરતા વધારવા માટે આપણે અવનવા ઉપાયો આજમાવતા હોય છે, જો કે કેટલાક ઘરેલું નુસ્ખા એવા છે કે જેના થકી આપણે આપણી સુંદરતામાં વધારો કરી શકીએ છીએ. ગરમાં રહેલું બેસન, મલાઈ ,મધ જેવી વસ્તુઓ ચહેરાની સુંદરતામાં નિખાર લાવે છે,. આજ રીતે ગરમ કર્યા વિનાનું કાચૂ દબધ પણ તમારી ચહેરાની સુંદરતાને નિખારે છે, તે એક ટોમરનું કામ કરે છએ તો મોશ્વરાઈઝર તરીકે પણ ચહેરા પર કાર્ય કરે છે.
જાણો કાચા દૂધના ઉપયોગથી ચહેરાને થતા ફાયદાઓ
- ચહેરાને મેકઅપ કરતા પહેલા જો તમે ચાકા દૂધથી માલિસ કરી લેશો તો તમારો ચહેરો ખરાબ થશે નહી.જ્યારે પણ મેકઅપ કરવો હો. ત્યારે સૌ પ્રથમ કાચા દૂધને ચહેરા પર અપ્લાય કરી ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લો.
- બીજી રીતે જોવા જઈએ તો કાચુ દૂધ એક પરફેક્ટ ટોનર છે. બે ટેબલસ્પૂન કાચુ દૂધ વાટકીમાં લઈ તેમાં કોટન પલાળી ચહેરા તથા ગર્દન પર લગાવો. કેટલાક દિવસોમાં તમે જ ત્વાચામાં ફરક જોશો.
- બે ચમચી કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરી રહેવા દો, ત્યાર બાદ તેને ઠંડા પાણી વડે 10 મિનિટ પછી ઘોઈલો આમ કરવાથી ચહેરો ક્લિન થાય છે, ચહેરા પરથી ડસ્ટ દૂર થાય છે.
- દૂધ અને કાચા દૂધના હરદળનું મિશ્રણ ચહેરા અને ગર્દન પર લગાવો અને 10 મિનિટ બાદ ધોઈ લેવાથી કાળાશને દૂર કરે છે, આજ રીતે ઘૂટણ કોણી, કે અંડરઆર્મ્સની કાળાશ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
- આ મિશ્રણ તમારી ત્વચાને હાનિકારક બેક્ટેરિયાથી તો બચાવે જ છે. સાથે જ ત્ચાની ડાર્કનેસને પણ દૂર કરે છે.
- જે લોકોના ચહેરા પર અવાર નવાર ખીલ થતા હો.ય તેમણે આ મિશ્રણનો પ્રયોગ કરવો જોઈએ તેના માટે કાચુ દૂધ તમારા માટે ઉત્તમ દવા છે. તેને ટોનર થવા પેસ્ટની જેમ ત્વચા પર લગાવો થોડા દિવસોમાં ખીલની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
- કોઈ પમ ફએશપેક લગાવો ત્યારે તેમાં પાણીના બદલે કાચા દૂદનો ઇપયોગ કરવો જેનાથી ફેસમાસ્કની અસર વધતી જોવા મળશે, ચહેરા પર નિખાર આવશે