મુલાયમ ત્વચા માટે આ 5 ઘરે બનાવેલા સ્ક્રબનો કરો ઉપયોગ, સ્કિનને નહી થાય નુકશાન ઓછા ખર્ચમાં મળશે પાર્લર જેવો ગ્લો
- ઘરે જ બનાવો આ 5 સ્ક્રબ
- જેનાથી ત્વચા પર આવશે નિખાર
આપણે આપણી ત્વચાની સંભાળ માટે હજારો રુપિયાઓ સૌંદર્ય. પ્રધાન સામગ્રીમાં નાખી દઈે છીએ,આ સામગ્રીઓ કેમિકલવ યુક્ત હોવાથઈ થોડા દિવસ માટે ત્વચા સારી લાગે છે લાંબે ગાળે તેની વિપરીત અસર જોવા મળે છે,જેથી દાદીના નુલ્ખાઓ કે વડિલોની રાય અહી જરુરી સાબિત થાય છે,કુદરતી વસ્તુઓના ઉપગોયથી ત્વચા નિખરી જાય છે સાથે જ કોી આડઅસર પણ થતી નથી. તો બહારના મોંધા સ્ક્રબને બદલે તમને ઘરની વસ્તુઓમાંથી સ્ક્રબ બમાવાની ઈઝી રીત બતાવીશું, આ સ્ક્રબ થકી તમે તમારી ત્વચા પર ગ્લો લાવી શકો છો,ત્વચાને મુલાયમ કરી શકો છો,આ સહીત ત્વચા પરછી ડસ્ટ અને કાળા ડાઘ દૂર કરી શકો છો.
1 રવો અને બીટ
2 ચમચી રવો લો તેમાં 1 ચમચી બીટની છીણ લઈલો આ બન્નેને બરાબર મિક્સ કરીને 10 મિનિટ સુધી ચહેરા પર સ્ક્રબ કરો આમ કરવાથી તમારી સ્કિનની કાળાશ દૂર થશે ત્વચા મુલાયમ બનશે સાથે કોઈ જ નુકશાન નહી થાય
2 બાજરીનો લોટ મધ
આ માટે 2 ચમચી બાજરાના લોટમાં 2 ચમચી મધને મિક્સ કરીદો ત્યાર બાદ આ મિશ્રણથી ત્વચા પર તમે સ્ક્રબ કરીલો, આ મિશ્રણ અંડરઆર્મ્સની કાળને દૂર કરવામાં પણ ુપયોગી છે સાથે જ કોણી ગરદનમાંથી પણ તે કાળશ દૂર કરે છે.
3 ચોખાનો લોટ અને એલોવેરા જલ
આ માટે 2 ચમચી કોખાના લોટમાં 1 ચચમી એલોવેરાનો પપ્લ નાખઈને મિશ્રમ બનાવી ત્વચા પર તેનાથી સ્ક્બ કરો આન કરવાથી ખીલ તેમજ દાણાઓ દૂર થાય છે ચોખાના કારણ ચહેરો નિખરી જાય છે.
4 મધ અને ખાંડ
આ માટે ૧ ચમચી ખાંડ, ૨ ચમચી મધ અને અડધી ચમચી નારિયેળ તેલમાં ૧ લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર ૨ મિનીટ સુધી તે સ્ક્રબ કરો. પછી તેને થોડીવાર માટે રહેવા દો. આવું અઠવાડિયામાં ત્રણ વખત કરો, તમને જરૂર ફરક દેખાશે.સાથે રુવાંટી પણ દૂર થાય છે.
5 કોફી
સ્ક્રબનું નામ આવે અને કોફીનું નામ ન આવે તેવું કઈ રીતે બને કોફી આજકાલ પીવાની સાથે સાથે લોકો ચહેરા માટે ઉપયોગ કરતા થયા છે.આ માટે એક ચમચી કોફી તથા 1 ચમચી દહીં અથવા તો મધનો ઉપયોગ કરવો. કોફી અને દહીંને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો. એક બે મિનિટ સુધી સારી રીતે સ્ક્રબ કરો. તેને ચહેરા પર પાંચ મિનિટ સુધી રહેવા દઈને પછી ઠંડા પાણીથી ધોઈ લો. કોફી ત્વચાને નેચરલ ગ્લો આપવામાં મદદ કરે છે.