ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ખાસ પાંચ પાંદડાનો ઉપયોગ કરો, ગ્લોઈંગ કરશે ચહેરો
દરોક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા ઈચ્છે છે, એવામાં તમે આ પાંચ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ ચહેરાને ચમકદાર બનાવવામાં ખુબ મદદ કરશે. તુલસી સહિત આ ચાર પાંદડાનો ઉપયોગ કરી તમારા ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો.
ગ્લોઈંગ અને બેદાગ સ્કિન મેળવવ માટે આ ખાસ આયુર્વેદિક પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
લીમડાના પાંદડા ઔષધિય ગુણો માટે જાણીતા છે, સાથે જ સ્કિન સબંધિત સમસ્યાઓથી પણ રાહત આપે છે.
ફુદીનો સ્કિનને ઠંડી અને તાજી રાખવામાં અને સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
ફેસને સુંદર બનાવવા માટે તુલસીના પાંદડા પણ ફાયદાકારક માનવામાં આવે છે, તમે તેનું ફેસ પેક બનાવી શકો છો.
જો તમે ચહેરાને મુલાયમ અને સુંદર બનાવવા માગો છો, તો ગુલાબના પાંદડાનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા સ્કિનને મોઈસ્ચરાઈજ કરવામાં મદદ કરે છે, અને ફેસ પર થવા વાળા સોજાને ઓછો કરે છે.