તમારી સ્કિન માટે આટલી વસ્તુઓનો કરો ઉપયોગ , સ્કિન કરશે ગ્લો, પીમ્પલ્સ પણ થશે દૂર
- સ્કિન માટે આટલી વસ્તુઓ છે ગુણકારી
- બેસન થી લઈને એલોવેરા બેસ્ટ ઓપ્શન
સામાન્ય રીતે સ્કિન માટે આપણે મોંધી મોંધી પ્રોડક્ટ ઉપયોગ કરતા હોઈએ છીએ જો કે આ પ્રોડક્ટમાં કેમિકલના કારણે સ્કિનને નુકશાન પહોંચાડે છે.જો કે આ માટે તમે ઘરેલું કેટલીક વસ્તુઓ ના ઉપયોગથી તમારી સ્કિન પર ગ્લો લાવી શકો છો.આજે જાણીએ કેટલીક એવી વસ્તુઓ જે તમારી સ્કિન માટે છે ફાયદાકાર,જેનાથી પીમ્પલ્સ પણ મટે છે.
બેસન – બેસનમાં દૂધ અથવા મલાઈ નાખીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવાથી સ્કિન ગ્લો કરે ચે અને રવાંટીઓ પમ દૂર થાય છે
દૂધ- દૂધમાં વિટામિન, બાયોટિન, લેક્ટિક એસિડ, મેગ્નેશિયમ, પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે સ્વાસ્થ્ય માટે માત્ર દૂધ જ નહીં, ત્વચાની સંભાળ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગ્લોઈંગ સ્કિન માટે પણ કાચું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.
મધ અને લીબુંનો રસ – આ બન્નેનું મિશ્રણ બનાવીને ચહેરા પર લગાવાથી સ્કિન ચનકે છે આ સાથે જ તેનાથી પીમ્પલ્સ દૂર થાય છે.
મધ – આ સાથે જ એકલું મધ સવારે પ તરીકે તમે સ્કિન પર મધ 15 મિનિટ રાખો અને પછી ધોઈ લો. આનાથી સ્કિન પર ગ્લો આવશે. આ સરહીત મધમાં બેકિંગ સોડા મિક્સ કરીને લગાવવાથી તે બેસ્ટ એક્સફોલિએટર તરીકે કામ કરે છે.
એલોવેરાઃ- જો સ્કિન બહુ ડ્રાય છે તો તમે સૌ પ્રથમ એક એલોવેરા લો અને એમાંથી જેલ કાઢીને એક બાઉલમાં લઇ લો. ત્યારબાદ આ જેલમાં અડધી ચમચી હળદર નાંખો અને આ બે વસ્તુઓને બરાબર મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો.તમે ચહેરા પર અપ્લાય કરો આમ કરવાથી પણ સ્કિન સારી બને છે