ઓસિકુ લઈને સુવુ એક સામાન્ય વાત છે. પણ તેનાથી મુશ્કેલીનો સામનો કરવો એક દિક્કત છે. આરામદાયક ઊંઘ દરેકને પસંદ હોય છે. પણ ઘણા લોકો એવા છે જે ઓસિકા વગર તેમને ઊંઘ આવે જ નહીં. લોકોની આદતમાં આવી જાય છે ઓસિકુ લગાવીને ઊંઘવુ. તમે જાણો છો ઓસિકુ લગાવીને સુવાથી કરોડરજ્જુના હાડકા પર અસર પડે છે.
ઓસિકુ લગાવીને સુવાથી લોકોને મુશ્કેલીઓ થી શકે છે. જો ઓસિકુ ખોટુ છે તો તેની અસર કરોડરજ્જુ પર નકારાત્મક અસર પડે છે. સુતા સમયે કરોડરજ્જુના હાડકાને સીધુ રાખવુ કેમ કે ખોટુ ઓસિકુ હાડકાને વળાંક કે વાળી શકે છે.
ઘણા લોકોને સુતા સમયે બે ઓસિકાની જરૂર હોય છે. પણ બે ઓસિકા લગાવવા પણ કરોડરજ્જુના હાડકાને નુકશાન પહોંચાડી શકે છે. તેના સિવાય ખોટુ ઓસિકુ લગાવવાથી નકારાત્મક પ્રભાવ પડી શકે છે. પ્રથમ પ્રભાવ માથુ દુખાવવુ, ગળુ અને પીઠની સમસ્યાઓ, માથાના દુખાવાનુ કારણ બની શકે છે.
ખોટુ ઓસિકુ લગાવવાથી તમારા ખભા અને હાથની નસો દબવા લાગે છે. જેનાથી તમને દુખાવો થવા લાગે છે. તમે લાંબા સમય સુધી ખોટા ઓસિકાનો ઉપયોગ કરો છો તો કરોડરજ્જુના હાડકામાં સમસ્યા મુશ્કેલ થવા લાગે છે. ઘણી વાર અચાનક ગણામાં કઈંક આવી જાય છે. તેનુ કારણ છે ખોટુ ઓસિકુ લેવુ.
ખોટુ ઓસિકુ વાપરવાથી પીઠની માંસપેશીઓને પણ તણાવ આવી શકે છે. જેનાથી દુખાવો અને જકડન બની રહે છે. ખોટુ ઓસિકુ ઘણી બધી મુશ્કેલીઓ ઉભુ કરી શકે છે.