Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ 256 કિલોના ઘંટનું ઉદ્ઘાટન કર્યું

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશના  મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું.

પ્રાપ્ત વિગત પ્રમાણે સૌથી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૌજીઝાબાદ નાંગલ ગામમાં શ્રી શિવ ગોરખનાથ આશ્રમ પહોંચ્યા. અહીં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 256 કિલોની ઘંટડીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ સીએમ યોગીએ સૌથી પહેલું કામ આજે બાગપત જિલ્લાને અનેક પ્રોજેક્ટના શિલાન્યાસની ભેટ આપી હતી. અહીં પહોંચ્યા પછી, સૌ પ્રથમ સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું.

ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ સીએમ યોગીએ સૌથી પહેલું કામ આજે બાગપત જિલ્લાને અનેક પ્રોજેક્ટના શિલાન્યાસની ભેટ આપી હતી. અહીં પહોંચ્યા પછી, સૌ પ્રથમ સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું.

રાજ્યના મુખ્યમંત્રી આજે બાગપત જિલ્લામાં અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ સીએમ યોગીએ સૌથી પહેલું કામ આજે બાગપત જિલ્લાને અનેક પ્રોજેક્ટના શિલાન્યાસની ભેટ આપી હતી. અહીં પહોંચ્યા પછી, સૌ પ્રથમ સીએમ યોગીએ મૌજીઝાબાદ નાંગલમાં શ્રી શિવ ગોરખનાથ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું ઉદ્ઘાટન કર્યું.

આ ઉપરાંત મુખ્યમંત્રી બાઓલીમાં કેન્દ્રીય વિદ્યાલય, પાબલાની ગર્લ્સ ડિગ્રી કોલેજ, દૌલા સીએચસી, આયુર્વેદિક હોસ્પિટલ અને અન્યનું પણ ઉદ્ઘાટન કરશે. સીએમ અહીં એક કલાક અને પાંચ મિનિટ રોકાશે અને ત્યાર બાદ ત્યાંથી પાછા જશે.ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બરૌતની જનતા વૈદિક ડિગ્રી કોલેજમાં 11 વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન અને ટેબલેટનું વિતરણ કરશે.