Site icon Revoi.in

ઉત્તરપ્રેદશઃ વર્ષ 2014 પછી  પ્રથમ વખત ચૂંટણીમાં  મુસ્લિમ મહિલાને બીજેપીએ આપી ટિકિટ

Social Share

લખનૌઃ- તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં વિધાનસભઆની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જેને લઈને ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, બીજેપી પક્ષ પોતાના  ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહ્યા છે,આ સાથે જ  વર્ષ 2022ની ચૂંટણીને લઈને અનેક પ્રાકરના ફેરફાર પણ જોવા મળ્યા છેય.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભઆજપે ઉત્ત્રુપ્રદેશમાં વર્ષ 2014 પછી પ્રથમ વખતે પાર્ટીમાં મુસ્લિમ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે,ભાજપની સહયોગી પાર્ટી અપના દળએ એક મુસ્લિમ ઉમેદવાર હૈદર અલી ખાને સ્વાર બેઠક પર હાલ ટકકર જેલમાં કેદ અને સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ સામે ઉતારવામાં આવ્યો છે જે ચર્ચાએ હવે યુપીના રાજકરણમાં જોર પડક્યુ છે.

આપણે જાણીએ છઈએ તેમ હૈદર ખાન એ કોંગ્રેસના દિગ્ગજ નેતા નૂર ખાનનો પૌત્ર છે.ત્યારે હવે બીજેપીએ તેને  ટક્કર આપવા સામે મુસ્લિમ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે કાટાની ક્કટ જામશે,ઉત્તરપ્રદેશની ચૂંટણી પર દેશના સૌ કોઈનું ધ્યાન કેન્દ્રીત છે.