- ઉત્તરપ્રદેશમાં 9 જીલ્લાની 55 સીટો માટેનું મતદાન શરુ
- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો,
- સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓની લાઈન જોવા મળી
લખનૌઃ- ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે આજે બીજા તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે જેમાં નવ જિલ્લાની 55 બેઠકો માટે વહેલી સવારના 7 વાગ્યાથી જ મતદાતાઓ મતદાન કરવા આ હોવા છત્તા મતદાતાઓ પોતાનો કિમંતી વોટ આપવા આવતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બેઠકો માટે મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સાંજે 6 વાગ્યાથી મતદાન મથક પરિસરમાં કતારમાં ઉભેલા તમામ લોકોને મતદાન કરવાનો અધિકાર અપાશે ત્યાર બાદ આવતા લોકો મતદાન કરી શકશે નહી.
વિતેલા દિવસને સાંજે મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.
બીજા તબક્કામાં યોજાનારી 55 બેઠકોમાંથી, ભારતીય જનતા પાર્ટી એ 2017માં 38 બેઠકો જીતી હતી જ્યારે સમાજવાદી પાર્ટી ને 15 અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી. સપા અને કોંગ્રેસે ગઠબંધન કરીને છેલ્લી વિધાનસભા ચૂંટણી લડી હતી. સપાએ જી
ઉલ્લેખનીય છે કે આ વખતે બીજેપીએ શાનદાર પ્રદર્શન કાર્યો થકી કરી બતાવ્યું છે, અનેક યોજનાઓને વિકસાવી ઠછે ,સીએમ યોગી આદિત્યનાથની અથાગ મહેનતનું પરિણામ સકારાત્મક આવે તો તે નવાઈની વાત નહી હોય કારણે કે ઉત્તરપ્રદેશમાં બીજેપીએ સતત કાર્ય કર્યું છે.જે વાત દેખીતી છે.