Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર 2.0નું પહેલુ બજેટ, રોજગારીને વિશેષ મહત્વ અપાયું

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે બજેટ રજૂ કર્યું હતું. યોગી સરકાર 2.0નું આ પહેલું બજેટ હતું, જે રાજ્યના નાણામંત્રી સુરેશ ખન્નાએ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે યુપીમાં યુવાનોના રોજગાર પર વિશેષ ધ્યાન આપ્યું છે. જેમાં જણાવાયું હતું કે, રાજ્યમાં ખાનગી રોકાણ દ્વારા 1.81 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. તેમને ખાનગી ક્ષેત્રમાં રોજગારી આપવામાં આવી છે.

બજેટમાં વિશેષ જોગવાઈઃ