સ્કિન પર જલન, ફોલ્લીઓ અને ખંજવાળ ક્યારેક વિટામિન ડીની કમીને કારણે થઈ શકે છે. તે હાડકાંની સાથે સાથે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે.
હાડકાં ઉપરાંત વિટામિન ડી સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે. તેની કમીથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પણ તે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વિટામિન ડીની કમીથી થતા નુકસાન વિશે જાણો.
વિટામિન ડીની કમીને કારણે સ્કિન પર ફોલ્લીઓ થવાનું જોખમ વધી જાય છે.
વિટામીન ડીની કમીને કારણે ઘણીવાર સ્કિનમાં ખંજવાળ આવવા લાગે છે અને એલર્જી થવાની શક્યતા વધી જાય છે.
એટલું જ નહીં, વિટામિન ડીની ઉણપથી સ્કિનની છાલ જેવી સમસ્યા થઈ શકે છે.
સોરાયસીસ, એક ગંભીર સ્કિન બીમારી, વિટામિન ડીની ઉણપને કારણે પણ થઈ શકે છે.