Site icon Revoi.in

વિટામીન-Aની ઉણપથી નાની ઉંમરમાં આવે છે આંખો ઉપર ચશ્મા

Social Share

શરીરને ફિટ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સની યોગ્ય માત્રા ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે, શરીરમાં કયા વિટામિનની ઉણપને કારણે નાની ઉંમરમાં ચશ્મા પહેરવામાં આવે છે.