વ્લાદિમીર પુતિને પોતાના વધુ એક પાડોશી દેશને ધમકી આપી, ફિનલેન્ડ હવે સમસ્યમાં ઘેરાશે
નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનએ કહ્યું હતું કે, ફિનલેન્ડ ‘હવે સમસ્યામાં ઘેરાશે.’ એક ટીવી ઈન્ટરવ્યું દરમિયાન તેમને ફિનલેન્ડની સરહદ પાસે ‘લેનિનગ્રાડ જીલ્લા લશ્કર’ મુકવાનું તેમને વચન આપતા હતા. યુક્રેનના સામે લડી રહેલા રશીયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવે પડોશી દેશોને ધમકાવતા જોવા મળ્યા છે. તાજેતરમાંજ તેમણે ‘NATO- નોર્થ એટલાંકીક ટ્રીટી ઓર્ગોનાઈજેશન’નું બનેલુ સદસ્ય ફિનલેન્ડને કડક શબ્દોમાં ચેતાવણી આપી છે. ખાસ વાત એ છે કે પુતિન આના પહેલા અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો દાવો પણ ફગાવી ચુક્યો છે. જેમાં તેમણે કીધુ હતું કે, રશિયા હવે યુક્રેન પછી નહી ઉભુ રહે. તેમણે સાથે એ પણ કીધુ છે કે, NATO દેશો સાથે તેમણે કોઈ પ્રાદેશિક વિવાદ નથી. હાલમા યુક્રેન, જ્યોર્જિયા અને મોલ્દોવા જેવા દેશોના કેટલાક ભાગોમાં કબ્જો છે.
બાઈડેનની વાતોને યાપાવિહોણી ગણાતીને પુતિને કહ્યું હતું કે, NATO દેશો પર મોસ્કોના સંભવિત હુમલા વિશે અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની વાતો બકવાસ છે અને આ વાત તેઓ (બાઈડેન) પોતે સમજે છે. પુનિતે રશિયાના એક રિપાર્ટર પાવેલ જરુબિનને કહ્યું કે, ‘આ બકવાસ છે. મને લાગતુ હતુ કે રાષ્ટ્રપતિ બાઈડેનને આનો ખ્યાલ હશે’. આ રશિયા પર તેમની ખોટી નીતિને સાચી દર્શાવવાનો પોતાનો પ્રયાસ છે. રશિયા NATO દેશો સાથે સંબંધ વિકસિત કરવાની રુચિ રાખે છે. તેમજ સબંધો ખરાબ કરવા નથી માગતા.
પુતિને કહ્યું હતું કે, ‘રશિયા પાસે NATO દેશો સાથે લડવાનું કોઈ કારણ, કે રુચિ નથી, કોઈ ભૌગોલીક હિત નથી, કોઈ આર્થિક, રાજનૈતિક કે સૈન્ય હિત નથી.’ તેમણે કીધુ કે, રશિયાને NATO દેશો સાથે કોઈ સમસ્યા નથી. એ જ છે કે કૃત્રિમ રીતે સમસ્યા પેદા કરે છે. કેમ કે તે મોસ્કો જેવી હરિફ નથી માગતા.