અમદાવાદના દાણીલીંબડામાં AMCના ફુડ વિભાગે શંકાસ્પદ તેલના 105 ડબ્બા સીઝ કર્યા
શંકાસ્પદ પામોલિન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરાયો શહેરમાં ખાણી-પીણીના સ્ટોલ પર ચેકિંગ કરાયું 529 કિલો ગ્રામ અને 608 લિટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અમદાવાદઃ શહેરમાં ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોના વેચાણ સામે કડક પગલાં લેવા મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા બાદ એએમસીના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાં દાણીલીમડા વિસ્તારમાં […]