ચોમાસામાં આ પ્રકારનો રેઈનકોટ પહેરવાથી તમારી ફેશન જળવાઈ રહેશે અને વરસાદથી પણ બચી શકાશે
- ટ્રાન્સપરેન્ટ રેઈનકોટ ફેશન રાખશે બરકરાર
- સ્ટાઈલિશ લૂકની સાથે તમારા કપડા પણ આકર્ષક દેખાશે
વરસદા આપણા સૌ કોઈને ખૂબ ગમે છે પણ સાથે જ વપરસાદ આવતા યુવતીો પોતાની ફએશનની ચિંતામાં ડૂબી જાય છે, કે વરસાદમાં ગમે તેટલા સારા કપડા પહેરશું તો ભીના થશે અને જો એઈનકોટ પહેરીશું તો આપડો દેખાવ બદલાય જશે, જો કે હવે આ ચિંતા નકામી બની છે,જી હા કારણ કે માર્કેટમાં હવે ટ્રાન્સપરેન્ટ રેઈનકોટે જગ્યા બનાવી છે,જેને લઈને તમારા કપડાની સ્ટાઈલ પમ તમે બધાને દેખાડી શકશો અને વરસાદથી પણ બચી શકશો.
પહેલા તો કાળા કે ડાર્ક કલરના રેઈકોટ માર્કેટમાં જોવા મળતા હતા જોકે બદલતા સમય સાથએ હવે રેઈનકોટમાં પણ ફેશન જોવા મળે છે,ટ્રાન્સપરન્ટ રેઈનકોટની માર્કેટમાં મોટી ડિમાન્ડ છે, કારણ કે આ પ્રકારના રેઈનકોટ ફેશનને ઢાંકતા નથી.
ટ્રાન્સપરન્ટ ઈનકોટમાં 2 પીસ અને વન પીસ એમ બે પ્રકારના જોવા મળે છે, 2 પીસમાં પેન્ટ અને શર્ટ હોય છે જ્યારે વન પીસમાં આખું ઘુંટણ સુધીની અથવા તો નીચે પગની પેની સુધીનો રેઈનકોટ આવે છે.
આ તમામ પાણી કલરના હોવાથી આરપાર કપડાની ફેશન પણ દેખી શકાય છે,જેથી જે લોકોને ફેશનની દુનિયાનો ક્રેઝ છે તે લોકો આ પ્રકારના રેઈનકોટની પહેલી પસંદ કરે છે.
આ સાથે જ યુવતીઓનો મેકઅપ જળવાઈ રહે તે માટે રેઈનકોટની કેપ પણ હોય છે જે ચહેરા પર પાણી પડતા અટકાવે છે.
આ પ્રકારના રેઈનકોટમાં પહવે અલગ અલગ કલરની પાઈપીન પણ જોવા મળે છએ,જો તમને મનમાં એમ થતું હોય કે એકલો પાણી કલરનો રેઈનકોટ કેવો લાગે,તો તમે તેની પાઈપીન જૂદા રંગની હોય તેવો રેઈનકોટ પસંદ કરીને તમારી ફેશન બરકરાર રાખી શકો છઓ.
જો તમે પમ અવનવા કપડા પહેરવાના શોખીન છો અને તમારે ફએશન લોકોને બતાવી છે ઢાંકવી નથી તો તમારે આ પ્રકાના ટ્રાન્સપરેન્ટ રેઈનકોટની જલ્દી ખરીદી કરી લેવી જોઈએ.