ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો
અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો […]