વર્ષો પહેલા ભૂલથી બનેલી
ચા
આજે લોકોના જીવનનો અંગ બની, જાણો ચાનો ઈતિહાસ અને પ્રકાર
કાળી ચા:
સૌથી લોકપ્રિય, દૂધ સાથે પીવામાં આવે છે.
લીલી ચા:
ઓછી પ્રક્રિયા કરેલી, ઔષધીય ગુણો ધરાવે છે.
સફેદ ચા:
સૌથી નાજુક, ફૂલોની સુગંધ ધરાવે છે.
ઊલોંગ ચા:
કાળી અને લીલી ચા વચ્ચેનો મધ્યમ પ્રકાર.