વજન ઘટાડવુ થઈ જશે સરળ જો તમારા ડિનરમાં આ આદતોનો સમાવેશ કરો
રાતમાં ખોરાક સૂર્યોદય પહેલા સાંજે 7 વાગ્યા પહેલા ખાઓ. પારંપરિક જ્ઞાન અને મોર્ડન સાયન્સ બંન્ને આ વાતની હિમાયત કરે છે. જલ્દી ખાવાથી ડાઈઝેશન અને મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે.
રાતના ભોજન દરમિયાન તળેલું અને ફ્રોઈડ ખોરાક ટાળો. રાતનો ખોરાક હલ્કો અને પચવામાં સરળ હોવું જોઈ. કેમ કે રાતના ખોરાક ખાધા પછી તરત જ આપણે સૂઈ જઈએ છીએ. જેના કારણે ખોરાક સરખી રીતે પચી શકતો નથી અને તે વજન વધારવાનું એક કારણ છે.
પોતાને સારી રીતે હાઈડ્રેડ કરો. ડિનર જેટલુ લાઈટ હોય છે તેટલુ ફાયદા કારક માનવામાં આવે છે. એવામાં તમે ઘણી બધી શઆકભાજી મિક્ષ કરીને સૂપ પી શકો છે. આ વેટ લોસ જર્નીને સરળ બનાવે છે. અને તમને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે.
રાતના ખોરાકમાં બાજરીને ઉમેરવી જોઈએ. આ એક સારો ઓપ્શન હોઈ શકે છે. ડિનરમાં તમે જુવાર, બાજરી અથવા રાગી માંથી બનેલી ડિશ ખાઈ શકો છો. તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. બાજરી ફાઈબરથી ભરપૂર છે. ગટ હેલ્થ અને સારી ઉંઘમાં પણ તે મદદ કરે છે.
દિવસ ભર ભાગ દોડ કર્યા પછી રાતે તમે ન્યૂટ્રિશનથી ભરપૂર ખોરાકને તમે ઓપ્શનમાં ઉમેરી શકો છો. ડિનરમાં તે વસ્તું ને ઉમેરો જે તમને જેમાં પર્યાપ્ત પોષણ મળતુ હોય. જેને ખઆધઆ પછી તમને તમને હલ્કુ મહેસૂસ થાય.
રાતના ખોરાકમાં ઘઉંની રોટલી, જંક ફૂડ, ચાવલ, અથવા મેદાથી બનેલી વસ્તુ ખાવાનું ટાળો. તેનાથી તમારુ વજન વધશે. આવે ખોરાક બીમારીઓને આમંત્રણ આપશે.